Manu Bhaker: મનુ ઈતિહાસ રચવાથી ચુકી, 25 મીટર પિસ્તોલ શૂટિંગમાં ચોથા સ્થાને રહી

પેરિસ ઓલિમ્પિક્સ 2024 (Paris Olympics 2024) દિવસ 8 લાઇવમાં દિવસે મહિલાઓની 25 મીટર પિસ્તોલના ફાઇનલમાં ભારતની મનુ ભાકર (Manu Bhaker)મેડલથી ચુકી ગઈ, ફાઈનલમાં માનું ચોથા નંબર પર રહી. મનુ પેરીસ ઓલમ્પિકમાં અત્યાર સુધીમાં બે મેડલ જીતી ચૂકી છે. પણ આજે ત્રીજો મેડલ જીતવાથી ચુકી ગઈ. 25 મીટર પિસ્તોલ ઇવેન્ટ શૂટ-ઓફ ઇવેન્ટમાં દક્ષિણ કોરિયાની યાંગ ટોચ … Continue reading Manu Bhaker: મનુ ઈતિહાસ રચવાથી ચુકી, 25 મીટર પિસ્તોલ શૂટિંગમાં ચોથા સ્થાને રહી