ચેમ્પિયન મનુ ભાકરનું ચેન્નઈ પછી લિટલ ચેમ્પિયનને ત્યાં સન્માન

ચેન્નઈ/મુંબઈ: પૅરિસની સમર ઑલિમ્પિક્સમાં બે ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ જીતનાર 24 વર્ષીય શૂટર મનુ ભાકરને ભારત પાછા આવ્યા બાદ લાખો રૂપિયાના ઇનામ મળ્યા છે તેમ જ તેને લાખો રૂપિયાના એન્ડોર્સમેન્ટ કોન્ટ્રેક્ટ પણ મળવા લાગ્યા છે. તેના સન્માનના કાર્યક્રમો પણ યોજવાના હજી ચાલુ જ છે.તાજેતરમાં ચેન્નઈમાં તેનું હોટલ લીલા પેલેસ ખાતે શાનદાર રીતે સન્માન કરવામાં આવ્યું હતું. … Continue reading ચેમ્પિયન મનુ ભાકરનું ચેન્નઈ પછી લિટલ ચેમ્પિયનને ત્યાં સન્માન