યુરો ફૂટબૉલ સ્પર્ધામાં સૌથી મોટી ઉંમરે ગોલ કરનાર ખેલાડી મૅચ પછી કેમ નાખુશ હતો?

લિપ્ઝિગ (જર્મની): યુરો-2024 નામની ફૂટબૉલ સ્પર્ધાના ઇતિહાસમાં નોંધાવ્યો રેકૉર્ડ, પ્રેક્ષકોએ ઊભા થઈને બહુમાન પણ કર્યું અને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ પણ મળ્યો. આ બધુ થવા છતાં ક્રોએશિયાનો સ્ટાર ખેલાડી લૂકા મૉડ્રિચ જરાય સેલિબ્રેશનના મૂડમાં નહોતો અને ઇટલી સામેની મૅચ પછી નાખુશ હતો.સોમવારે મૉડ્રિચની ઉંમર 38 વર્ષ, 289 દિવસ હતી. ઇટલી સામેની મૅચમાં પંચાવનમી મિનિટમાં … Continue reading યુરો ફૂટબૉલ સ્પર્ધામાં સૌથી મોટી ઉંમરે ગોલ કરનાર ખેલાડી મૅચ પછી કેમ નાખુશ હતો?