કેએલ રાહુલના રિટાયરમેન્ટની જોરદાર અફવા…સત્ય કંઈક આવું જણાઈ રહ્યું છે

નવી દિલ્હી: ફટાફટ ક્રિકેટના આ જમાનામાં બોલરનો ફાસ્ટેસ્ટ બૉલ તેના હાથમાંથી છૂટે અને બૅટર સુધી પહોંચે એનાથી પણ વધુ ઝડપે અફવા વાઇરલ થઈ જતી હોય છે. વિકેટકીપર-બૅટર કેએલ રાહુલના કિસ્સામાં કંઈક આવું જ થયું. જોકે આ અફવા પાછળનું સત્ય એવું મનાય છે કે તે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની બાબતમાં કંઈક મોટું અનાઉન્સમેન્ટ કરવા માગે છે.ક્રિકેટના … Continue reading કેએલ રાહુલના રિટાયરમેન્ટની જોરદાર અફવા…સત્ય કંઈક આવું જણાઈ રહ્યું છે