T20 World Cup: ટી-20 વર્લ્ડ કપમાં 10 ખેલાડીઓ પર સૌની નજર…

ન્યૂ યોર્કઃ ટવેન્ટી-20 વર્લ્ડ કપ બીજી જૂનથી અમેરિકામાં શરુ થઈ રહ્યો છે, ત્યારે ટીમ ઈન્ડિયાના ક્રિકેટર વર્લ્ડ કપ જીતવા માટે આકાશ પાતાળ એક કરશે, ત્યારે અન્ય વિદેશી ટીમના ઓલરાઉન્ડર ખેલાડીઓ વર્લ્ડ કપમાં ઝળકી શકે છે. ટવેન્ટી-20ના સ્ટાર ક્રિકેટર કિંગ વિરાટ કોહલી, બુમ બુમ બુમરાહ, અફઘાનિસ્તાનના સ્પિન સમ્રાટ રાશીદ ખાન, ન્યૂ ઝીલેન્ડનો યુવા ઓલરાઉન્ડર રાચિન રવિન્દ્ર … Continue reading T20 World Cup: ટી-20 વર્લ્ડ કપમાં 10 ખેલાડીઓ પર સૌની નજર…