T20 world cup: લોકી ફર્ગ્યુસને T20 વર્લ્ડ કપમાં ઇતિહાસ રચ્યો , જાણો કેમ થઇ રહી છે ચર્ચા

T20 વર્લ્ડ કપ 2024માંથી બહાર થઇ ગયેલી ન્યુઝીલેન્ડ(New Zealand)ની ક્રિકેટ ટીમે તેની છેલ્લી મેચ પાપુઆ ન્યુ ગીની(Papua New Guinea) સામે ત્રિનિદાદ અને ટોબેગોના બ્રાયન લારા ક્રિકેટ એકેડમીના સ્ટેડિયમમાં રમી હતી. વરસાદના કારણે આ મેચ મોડી શરૂ થઈ હતી. મેચ શરૂ થાય એ પહેલા જ ન્યૂઝીલેન્ડની ટીમ જીતે એવી શક્યતા વધુ હતી, અને બન્યું પણ એવું … Continue reading T20 world cup: લોકી ફર્ગ્યુસને T20 વર્લ્ડ કપમાં ઇતિહાસ રચ્યો , જાણો કેમ થઇ રહી છે ચર્ચા