લિટન દાસની સદી, પાકિસ્તાન ફરી હારી શકે

રાવલપિંડી: બાંગ્લાદેશની ટીમે ગયા અઠવાડિયે પાકિસ્તાનને અહીં એની જ ધરતી પર હરાવીને ઐતિહાસિક ટેસ્ટ વિજય મેળવ્યો અને હવે સિરીઝ જીતીને નવો ઇતિહાસ સર્જી શકે એમ છે.બીજી અને આખરી ટેસ્ટમાં ત્રીજા દિવસની રમતને અંતે પાકિસ્તાનનો બીજા દાવનો સ્કોર બે વિકેટે નવ રન હતો. બન્ને વિકેટ હસન મહમૂદે લીધી હતી. શાન મસૂદની યજમાન ટીમ ફક્ત 12 રનની … Continue reading લિટન દાસની સદી, પાકિસ્તાન ફરી હારી શકે