રોહિતનું ચેન્નઈ સાથે નામ જોડ્યા બાદ રાયુડુએ બૅન્ગલૂરુના મુદ્દે કરી કમેન્ટ

નવી દિલ્હી: હાર્દિક પંડ્યા જ્યારથી અચાનક જ ભૂતપૂર્વ ચૅમ્પિયન ટીમ ગુજરાત ટાઇટન્સ (જીટી) છોડીને મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ)માં આવી ગયો છે ત્યારથી ખુદ હાર્દિકની ખૂબ ટીકા તો થઈ જ રહી છે, એમઆઇના ભૂતપૂર્વ સુકાની રોહિત શર્માનું નામ અન્ય ટીમો સાથે જોડવામાં આવી રહ્યું છે.રોહિત ભવિષ્યમાં કોલકાતા નાઇટ રાઇડર્સનો કૅપ્ટન બની શકે એવો થોડા દિવસ પહેલાં એક … Continue reading રોહિતનું ચેન્નઈ સાથે નામ જોડ્યા બાદ રાયુડુએ બૅન્ગલૂરુના મુદ્દે કરી કમેન્ટ