લક્ષ્ય સેન માટે સોમવારે બ્રૉન્ઝ જીતવો કેમ આસાન છે?

પૅરિસ: ઑલિમ્પિક ગેમ્સમાં ભારતનો ટોચનો બૅડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેન રવિવારે ડેન્માર્કના વિક્ટર ઍક્સલસેન સામે 0-2થી સેમિ ફાઇનલમાં હારી જતાં ગોલ્ડ અને સિલ્વર તો ચૂકી ગયો, પરંતુ હવે તેના માટે બ્રૉન્ઝ જીતવો થોડો આસાન છે. કારણ એ છે કે સોમવારે લક્ષ્ય સેને બ્રૉન્ઝ મેડલ માટેની પ્લે-ઑફમાં જેની સામે રમવાનું છે એ હરીફ ખેલાડીને તે પાંચમાંથી ચાર … Continue reading લક્ષ્ય સેન માટે સોમવારે બ્રૉન્ઝ જીતવો કેમ આસાન છે?