બૅડમિન્ટનમાં લક્ષ્ય સેન હારી ગયો, પણ બ્રૉન્ઝ જીતી શકે

પૅરિસ: ઑલિમ્પિક ગેમ્સમાં પહેલવહેલો ગોલ્ડ મેડલ જીતવાનું ભારતનું સપનું ફરી એકવાર અધૂરું રહી ગયું છે. લક્ષ્ય સેન સેમિ ફાઇનલમાં ડેન્માર્કના ટોક્યો ઑલિમ્પિક ચૅમ્પિયન વિક્ટર ઍક્સલસેન સામે 0-2થી હારી ગયો હતો. જોકે લક્ષ્યને હજી ત્રીજા સ્થાન માટેનો મુકાબલો જીતીને બ્રૉન્ઝ મેડલ મેળવી નવો ઇતિહાસ સર્જવાનો મોકો છે.બાવીસ વર્ષનો લક્ષ્ય સેન વર્લ્ડ નંબર-ટૂ ઍક્સલસન સામે 20-22, 14-21થી … Continue reading બૅડમિન્ટનમાં લક્ષ્ય સેન હારી ગયો, પણ બ્રૉન્ઝ જીતી શકે