કોહલીએ ગિલને ‘ઉતારી પાડ્યો’: જોકે વિરાટનો આ વીડિયો જ બનાવટી છે!

નવી દિલ્હી: સોશિયલ મીડિયામાં વિરાટ કોહલીનો એક વીડિયો વાઇરલ થઈ ગયો છે જેમાં તે શુભમન ગિલ વિશે ઘણું બોલી ગયો છે. જોકે તપાસ કરતા જાણવા મળ્યું છે કે વિરાટ ડીપફેકનો શિકાર થયો છે. તેના નામે બહાર પાડવામાં આવેલો આ વીડિયો બનાવટી છે. સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સે કહ્યું છે કે ‘વિરાટના અવાજની અસ્સલ નકલ ધરાવતો … Continue reading કોહલીએ ગિલને ‘ઉતારી પાડ્યો’: જોકે વિરાટનો આ વીડિયો જ બનાવટી છે!