વિરાટે સસ્તામાં વિકેટ ગુમાવતાં જ ડ્રેસિંગ-રૂમમાં બેઠેલા રોહિતનું રિએક્શન થયું વાઇરલ…

ચેન્નઈ: અહીં ગુરુવારે શરૂ થયેલી સિરીઝની પ્રથમ ટેસ્ટમાં પ્રારંભનો તબક્કો બાંગ્લાદેશનો હતો, પરંતુ ત્યાર પછી રમતના અંત સુધીનો આખો સમય ટીમ ઇન્ડિયાના નામે લખાયો હતો. મૅચના આરંભમાં બાંગ્લાદેશના ખેલાડીઓ ખૂબ હસ્યા અને નાચ્યા, પરંતુ છેલ્લું અટ્ટહાસ્ય ભારતનું હતું. પાકિસ્તાનને એની જ ધરતી પર ઐતિહાસિક ટેસ્ટ-સિરીઝમાં હરાવીને ભારત આવેલી બાંગ્લાદેશની ટીમનો યુવા પેસ બોલર હસન મહમૂદ … Continue reading વિરાટે સસ્તામાં વિકેટ ગુમાવતાં જ ડ્રેસિંગ-રૂમમાં બેઠેલા રોહિતનું રિએક્શન થયું વાઇરલ…