ડ્રેસિંગ રૂમમાં અચાનક Rohit Sharma કેમ રડી પડ્યો?

T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં ભારતે ઇંગ્લેન્ડને હરાવીને પ્રવેશ મેળવ્યા બાદ વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચેની ભાવનાત્મક ક્ષણ કેમેરામાં કેદ થઈ હતી. ભારતે ગુરુવારે સેમિફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડ સામે જીત મેળવી હતી. હવે ભારત દક્ષિણ આફ્રિકા સામે T20 વર્લ્ડ કપની ફાઇનલ રમશે.172ના ટાર્ગેટનો પીછો કરતા ઈંગ્લેન્ડ 16.4 ઓવરમાં 103 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું, … Continue reading ડ્રેસિંગ રૂમમાં અચાનક Rohit Sharma કેમ રડી પડ્યો?