IPL 2024 Final: KKR અને SRH વચ્ચે મહામુકાબલો, જાણો પિચ-વેધર રીપોર્ટ, પ્લેઇંગ-11 અને રેકોર્ડ

ચેન્નઈ: છેલ્લા બે મહિનાથી ચાલી રહેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ના 17મા એડીશનની આજે ફાઈનલ મેચ(Final Match) રમાશે. આજે ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ આજે સાંજે કોલકાતા નાઈટ રાઈડર્સ(KKR) અને હૈદરાબાદ સનરાઈઝર્સ(SRH) વચ્ચે મહા મુકાબલો થશે. KKRની ટીમ બે વખત IPL ટાઈટલ જીતી ચુકી છે જ્યારે હૈદરાબાદની ટીમ એક વખત ટાઈટલ જીતવામાં સફળ રહી છે. બંને ટીમો ટાઈટલની … Continue reading IPL 2024 Final: KKR અને SRH વચ્ચે મહામુકાબલો, જાણો પિચ-વેધર રીપોર્ટ, પ્લેઇંગ-11 અને રેકોર્ડ