શ્રીલંકાના કામિન્દુ મેન્ડિસે બ્રૅડમૅનની બરાબરી કરી, જાણો શેમાં…

ગૉલ: શ્રીલંકાએ બુધવારે અહીં ન્યૂ ઝીલૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટના પહેલા દિવસે બૅટિંગ પસંદ કર્યા બાદ સાત વિકેટે 302 રન બનાવ્યા હતા. મિડલ-ઑર્ડર બૅટર કામિન્દુ મેન્ડિસ (173 બૉલમાં 114 રન) પ્રારંભિક દિવસનો સુપરસ્ટાર હતો. તેણે ડેબ્યૂ પછીના 11મા ટેસ્ટ-દાવમાં ચોથી સેન્ચુરી ફટકારીને ઑસ્ટ્રેલિયાના સર ડોનાલ્ડ બ્રૅડમૅનની બરાબરી કરી હતી. બ્રૅડમૅને પણ 11મી ઇનિંગ્સમાં ચોથી સદી ફટકારી … Continue reading શ્રીલંકાના કામિન્દુ મેન્ડિસે બ્રૅડમૅનની બરાબરી કરી, જાણો શેમાં…