જૉ રૂટે રચી દીધો ઇતિહાસ, આ દિગ્ગજને પાછળ રાખીને સૌથી વધુ ટેસ્ટ-રનની સિદ્ધિ મેળવી

મુલતાન: ઇંગ્લૅન્ડના સ્ટાર બૅટર જૉ રૂટે ઇતિહાસના ચોપડે પોતાનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કરાવી લીધું છે. ઇંગ્લૅન્ડ વતી ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી તરીકે હવેથી જૉ રૂટનું નામ લેવાશે. તેણે પોતાના દેશના ભૂતપૂર્વ કૅપ્ટન અને બૅટિંગ-લેજન્ડ ઍલિસ્ટર કૂકને પાછળ રાખી દીધો છે. રૂટે આ કમાલ મુલતાનમાં પાકિસ્તાન સામે ચાલી રહેલી સિરીઝની પ્રથમ ટેસ્ટમાં કરી … Continue reading જૉ રૂટે રચી દીધો ઇતિહાસ, આ દિગ્ગજને પાછળ રાખીને સૌથી વધુ ટેસ્ટ-રનની સિદ્ધિ મેળવી