PAK vs ENG: જો રૂટ સામે પાકિસ્તાનના બોલરો ઘૂંટણ ટેક્યા, તોડ્યો મોટો રેકોર્ડ

પાકિસ્તાનના મુલતાનના સ્ટેડિયમમાં પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ (PAK vs ENG) વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચની ટેસ્ટ સિરીઝની પહેલી મેચમાં ઘણા રેકોર્ડ્સ સરાજી રહ્યા છે, એવામ ઇંગ્લેન્ડના જો રૂટે (Joe Roots) શાનદાર બેટિંગ કરીને ઈતિહાસ સર્જ્યો છે. રુટે દિવસના પ્રથમ સત્રમાં તેની બેવડી સદી પણ પૂરી કરી, આ સાથે જે તેણે એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. | … Continue reading PAK vs ENG: જો રૂટ સામે પાકિસ્તાનના બોલરો ઘૂંટણ ટેક્યા, તોડ્યો મોટો રેકોર્ડ