નીરજને ભાલાફેંકનો આવતી કાલનો થ્રો પહોંચાડી શકે ફાઈનલમાં!

લૉસેન: ભાલાફેંકમાં પૅરિસ ઑલિમ્પિક્સનો સિલ્વર મેડલિસ્ટ આપણો નીરજ ચોપડા ઘણા મહિનાથી ગોલ્ડ મેડલથી વંચિત છે, પરંતુ આવતી કાલે, ગુરુવારે (મધરાત બાદ 12.12 વાગ્યે) યોજાનારી ડાયમંડ લીગ નામની ઇવેન્ટમાં શ્રેષ્ઠ છ સ્પર્ધકોમાં સ્થાન મેળવીને નીરજ બ્રસેલ્સની ફાઇનલ માટે નામ ફિક્સ કરી શકશે.પાકિસ્તાનનો ઑલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ અર્શદ નદીમ આ ઇવેન્ટમાં ભાગ નથી લેવાનો એટલે નીરજે આવતી કાલે … Continue reading નીરજને ભાલાફેંકનો આવતી કાલનો થ્રો પહોંચાડી શકે ફાઈનલમાં!