ભાલાફેંકના બબ્બે મેડલ વિજેતા નીરજ ચોપડાએ કેમ ભગવાનને યાદ કરવા પડ્યા?

નવી દિલ્હી: 2021ની ટોક્યો ઑલિમ્પિક્સમાં ભાલાફેંકની હરીફાઈમાં ગોલ્ડ મેડલ અને 2024ની પૅરિસ ઑલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતનાર ભારતીય લશ્કરનો સુબેદાર મેજર નીરજ ચોપડા હજી સુધી ભાલો 90.00 મીટર કે એનાથી વધુ દૂર નથી ફેંકી શક્યો. પાકિસ્તાનના તેના હરીફ-મિત્ર અર્શદ નદીમે પૅરિસમાં ભાલો સૌથી વધુ 92.97 મીટર દૂર ફેંકીને ગોલ્ડ મેડલ જીતી લીધો તેમ જ એ જ … Continue reading ભાલાફેંકના બબ્બે મેડલ વિજેતા નીરજ ચોપડાએ કેમ ભગવાનને યાદ કરવા પડ્યા?