નંબર-વન ટેનિસ પ્લેયરે બે વાર પ્રતિબંધિત ડ્રગ્સ લીધું, પણ શા માટે સસ્પેન્શન નહીં!

સિનસિનાટી: પુરુષોની ટેનિસના વર્લ્ડ નંબર-વન યાનિક સિન્નરે ખેલકૂદમાં પ્રતિબંધિત ઍનાબૉલિક સ્ટેરોઇડ લીધું હોવાનું બે વાર પુરવાર થયું છે, પરંતુ તેને સસ્પેન્ડ નહીં કરવામાં આવે.માર્ચ મહિનામાં સિન્નરનો પ્રતિબંધિત ડ્રગ્સને લગતો બે વાર પૉઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. પરિણામે, ત્યારે તેની ઇનામી રકમ પાછી લઈ લેવામાં આવી હતી તેમ જ તેના નામે અપાતા પૉઇન્ટ પર પાછા ખેંચાયા હતા. … Continue reading નંબર-વન ટેનિસ પ્લેયરે બે વાર પ્રતિબંધિત ડ્રગ્સ લીધું, પણ શા માટે સસ્પેન્શન નહીં!