જેમ્સ ઍન્ડરસને મરજી વિના લેવી પડી રહી છે નિવૃત્તિ, આવેશમાં બોલી ગયો કે…

લંડન: ઇંગ્લૅન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આવતી કાલે લોર્ડ્સમાં ત્રણ મૅચની સીરિઝવાળી પ્રથમ ટેસ્ટ મેચ (ભારતીય સમય અનુસાર બપોરે 3:30 વાગ્યાથી) શરૂ થશે. આ મૅચ રમવાની સાથે ટેસ્ટ જગતના સૌથી સફળ પેસ બોલર જેમ્સ ઍન્ડરસન (James Anderson)ની શાનદાર કરીઅર પર પડદો પડી જશે.42 વર્ષનાઍન્ડરસનને હજી ટેસ્ટ-ક્રિકેટ રમવી છે, પરંતુ તેણે પરાણે રિટાયરમેન્ટ લઈ લેવું પડી … Continue reading જેમ્સ ઍન્ડરસને મરજી વિના લેવી પડી રહી છે નિવૃત્તિ, આવેશમાં બોલી ગયો કે…