જલેબી, ઢોકળા જોઈને Hardik Pandyaએ આ શું કહ્યું? Social Media પર વીડિયો થયો વાઈરલ…

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) ઈજાને કારણે ટીમ ઈન્ડિયામાંથી હાલમાં બહાર છે. વર્લ્ડ કપ-2023માં હાર્દિકને ઈજા પહોંચી હતી અને ત્યારથી તે ક્રિકેટથી દૂર હતો અને ટીમ ઈન્ડિયા માટે એક પણ મેચ રમ્યો નથી. હવે મળી રહેલી માહિતી પ્રમાણે હાર્દિક પંડ્યા આઈપીએલ માટે તૈયારીઓ કરી રહ્યો છે. વડોદરાના કિરણ મોરે એકેડેમીમાં તે જોરદાર … Continue reading જલેબી, ઢોકળા જોઈને Hardik Pandyaએ આ શું કહ્યું? Social Media પર વીડિયો થયો વાઈરલ…