‘જડ્ડુભાઈ, આપ હી દિખ રહે હો ચારોં તરફ’…રિષભ પંતની આ કમેન્ટ થઈ વાઇરલ

ચેન્નઈ: કૅપ્ટન રોહિત શર્મા રમતી વખતે સાથી ખેલાડી સાથે મજાકમાં કંઈક બોલતો હોય કે ઠપકો આપતો હોય કે પછી કોઈ હરીફ ખેલાડી સાથે તેની ચકમક થઈ હોય અને તેની (રોહિતની) ટિપ્પણી સ્ટમ્પ-માઇક મારફત કરોડો ક્રિકેટ-ચાહકો સુધી પહોંચી જતી હોય એ સામાન્ય થઈ ગયું છે, પરંતુ બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં શુક્રવારના બીજા દિવસે વિકેટકીપર-બૅટર રિષભ પંત … Continue reading ‘જડ્ડુભાઈ, આપ હી દિખ રહે હો ચારોં તરફ’…રિષભ પંતની આ કમેન્ટ થઈ વાઇરલ