રમીઝ રાજાએ કહ્યું, ‘ભારત સામે હાર્યા છીએ ત્યારથી પાકિસ્તાન…’

કરાચી: પાકિસ્તાન ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પહેલી જ વખત બાંગ્લાદેશ સામે હારી ગયું અને એ પણ પોતાની ધરતી પર (રાવલપિંડીમાં) આ હારની નાલેશી થઈ એટલે પાકિસ્તાન ક્રિકેટમાં નિરાશા છવાઈ ગઈ છે અને કેપ્ટન શાન મસૂદની તથા તેની ટીમની ખૂબ ટીકા થઈ રહી છે. ભૂતપૂર્વ ક્રિકેટર રમીઝ રાજાએ તો ત્યાં સુધી કહ્યું છે કે 2023ની સાલના એશિયા … Continue reading રમીઝ રાજાએ કહ્યું, ‘ભારત સામે હાર્યા છીએ ત્યારથી પાકિસ્તાન…’