દુલીપ ટ્રોફીમાં ઇશાન કિશનનું જોરદાર કમબૅક, શમ્સ મુલાનીનું ફાઇટબૅક

અનંતપુર: અહીં દુલીપ ટ્રોફીમાં ચાર-ચાર દિવસની મૅચવાળા પ્રારંભિક રાઉન્ડમાં ગુરુવારે ત્રીજા અને ચોથા નંબરની મૅચ શરૂ થઈ હતી જેમાં એકંદરે બૅટર્સનું પ્રભુત્વ જોવા મળ્યું હતું. એક મૅચમાં વિકેટકીપર-બૅટર ઇશાન કિશને (111 રન, 126 બૉલ, ત્રણ સિક્સર, 14 ફોર) ડોમેસ્ટિક ક્રિકેટમાં જોરદાર કમબૅક કરીને ઇન્ડિયા-સી ટીમને મુસીબતમાંથી ઉગારી હતી. બીજી તરફ, મુંબઈના ઑલરાઉન્ડર શમ્સ મુલાની (88 … Continue reading દુલીપ ટ્રોફીમાં ઇશાન કિશનનું જોરદાર કમબૅક, શમ્સ મુલાનીનું ફાઇટબૅક