T-20 World Cup-2024માં આ મેચની ટિકિટ છે ફાઈનલ કરતાં પણ મોંઘી? કિંમત સાંભળીને ઉડી જશે હોંશ…

જુન, 2024માં અમિરેકા અને વેસ્ટ ઈન્ડિઝમાં ટી-20 વર્લ્ડકપ-2024 (T-20 World Cup-2024)ની મેચ રમાશે. આ જ ટુર્નામેન્ટમાં જ 9મી જૂનના ભારત અને પાકિસ્તાન (India Vs Pakistan Match On 9th June) વચ્ચે મેચ રમાવવા જઈ રહી છે. ક્રિકેટપ્રેમીઓમાં વર્લ્ડકપ અને એમાં પણ ખાસ કરીને ભારતીયોમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ બાબતે ખૂબ જ ઉત્સુક્તા જોવા મળે છે. દરમિયાન જો … Continue reading T-20 World Cup-2024માં આ મેચની ટિકિટ છે ફાઈનલ કરતાં પણ મોંઘી? કિંમત સાંભળીને ઉડી જશે હોંશ…