ઇરાની કપના આ બૅટરનો પણ સિલેક્ટર્સને ગર્ભિત ઇશારો, ‘મને સિલેક્શન વખતે યાદ રાખજો’
લખનઊ: પાંચ દિવસની ઇરાની કપ મૅચમાં મુંબઈના સરફરાઝ ખાને (222 અણનમ, 286 બૉલ, ચાર સિક્સર, પચીસ ફોર) યાદગાર ડબલ સેન્ચુરીથી રણજી ચૅમ્પિયન મુંબઈને 537 રનનો તોતિંગ સ્કોર અપાવ્યો ત્યાર બાદ રેસ્ટ ઑફ ઇન્ડિયાના ઓપનર અભિમન્યુ ઈશ્વરને (151 નૉટઆઉટ, 212 બૉલ, એક સિક્સર, બાર ફોર) સમયસર સદી ફટકારીને નૅશનલ સિલેક્ટર્સને ગર્ભિત ઇશારો કરી દીધો હતો કે … Continue reading ઇરાની કપના આ બૅટરનો પણ સિલેક્ટર્સને ગર્ભિત ઇશારો, ‘મને સિલેક્શન વખતે યાદ રાખજો’
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed