મુંબઇઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની સૌથી સફળ ટીમોમાંની એક -મુંબઈ ઈન્ડિયન્સ, હાર્દિક પંડ્યાની કપ્તાની હેઠળ IPL-2024માં પ્રથમ વખત રમશે. IPL 2024ની હરાજી પહેલા હાર્દિક પંડ્યાને મુંબઈ ફ્રેન્ચાઈઝીએ પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. આ પછી રોહિત શર્માને હટાવીને ટીમની કપ્તાની હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી હતી.મુંબઈની ટીમે રોહિતની કપ્તાનીમાં 5 વખત IPL ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે … Continue reading IPL-2024: પહેલીવાર હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં રમશે મુંબઈ ઈન્ડિયન્સ, આ હશે ટીમની શ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવન
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed