IPL 2025: ભારતની બહાર યોજાશે મેગા ઓક્શન, જાણો ક્યારે અને ક્યાં થશે ખેલાડીઓની હરાજી

મુંબઈ: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) શરુ થવાની દુનિયાભરના ક્રિકેટ ચાહકો રાહ જોતા હોય છે. IPL 2025 માટે મેગા ઓક્શન યોજવાનું છે, જે બાબતે એક મોટું અપડેટ મળ્યું છે. આ વખતે આ મેગા ઓક્શન ફરી દેશની બહાર યોજાય તેવી પૂરી શક્યતા છે, જેના માટે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)એ પણ તૈયારીઓ કરી લીધી … Continue reading IPL 2025: ભારતની બહાર યોજાશે મેગા ઓક્શન, જાણો ક્યારે અને ક્યાં થશે ખેલાડીઓની હરાજી