IPL-24 : શાબાશ શાહબાઝ…ક્લાસિક ક્લાસેન: હૈદરાબાદ (SRH) પાર્ટ-ટાઇમ બોલર્સની મદદથી જીતીને ફાઇનલમાં

ચેન્નઈ: પૅટ કમિન્સના નેતૃત્વમાં સનરાઇઝર્સ હૈદરાબાદે અહીં ચેપૉકના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રાજસ્થાન રૉયલ્સને એલિમિનેટરમાં 36 રનથી આસાનીથી હરાવીને ત્રીજી વાર (ડેક્કન ચાર્જર્સને પણ ગણીએ તો ચોથી વાર) ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. હવે રવિવારે (સાંજે 7.30 વાગ્યાથી) ચેન્નઈમાં જ હૈદરાબાદનો કોલકાતા સામે ફાઇનલ-જંગ ખેલાશે. પૉઇન્ટ્સ-ટેબલની નંબર-વન અને નંબર-ટૂ ટીમ ક્વૉલિફાયર-વન બાદ ફરી ફાઇનલમાં સામસામે આવી ગઈ … Continue reading IPL-24 : શાબાશ શાહબાઝ…ક્લાસિક ક્લાસેન: હૈદરાબાદ (SRH) પાર્ટ-ટાઇમ બોલર્સની મદદથી જીતીને ફાઇનલમાં