આઇપીએલ નજીક આવી ગઈ…બૅટિંગ-બોલિંગના ટૉપર્સ પર એક નજર કરી લઈએ…

કોના સૌથી વધુ રન?
વિરાટ કોહલીઃ 244 ઇનિંગ્સમાં 8,004 રન
શિખર ધવનઃ 221 ઇનિંગ્સમાં 6,769 રન
રોહિત શર્માઃ 252 ઇનિંગ્સમાં 6,628 રન
ડેવિડ વૉર્નરઃ 184 ઇનિંગ્સમાં 6,565 રન
સુરેશ રૈનાઃ 200 ઇનિંગ્સમાં 5,528 રન
કોની સૌથી વધુ સેન્ચુરી?
વિરાટ કોહલીઃ આઠ સદી
જૉસ બટલરઃ સાત સદી
ક્રિસ ગેઇલઃ છ સદી
શુભમન ગિલઃ ચાર સદી
કેએલ રાહુલઃ ચાર સદી
કોના સૌથી વધુ ફિફ્ટી-પ્લસ?
ડેવિડ વૉર્નરઃ 66
વિરાટ કોહલીઃ 63
શિખર ધવનઃ 53
રોહિત શર્માઃ 45
એબી ડિવિલિયર્સઃ 43
હાઇએસ્ટ ટીમ-સ્કોર
હૈદરાબાદ, 287/3, બેન્ગલૂરુ સામે, 2024માં
લોએસ્ટ ટીમ-સ્કોર
બેન્ગલૂરુ, 49 રન, કોલકાતા સામે, 2017માં
કોની પ્રથમ સદી, છેલ્લે કોની?
બ્રેન્ડન મૅક્લમ (કોલકાતા), 2008માં બેન્ગલૂરુ સામે અણનમ 158
બી. સાઇ સુદર્શન (ગુજરાત), 2024માં ચેન્નઈ સામે, 103 રન
હાઇએસ્ટ સ્કોર કોના નામે?
ગેઇલ, 175 અણનમ, બેન્ગલૂરુ વતી, 2013માં પુણે સામે
મૅક્લમ, 158 અણનમ, કોલકાતા વતી, 2008માં બેન્ગલૂરુ સામે
ડિકૉક, 140 અણનમ, લખનઊ વતી, 2022માં કોલકાતા સામે
ડિવિલિયર્સ, 133 અણનમ, બેન્ગલૂરુ વતી, 2015માં મુંબઈ સામે
કેએલ રાહુલ, 132 અણનમ, પંજાબ વતી, 2020માં બેન્ગલૂરુ સામે
સૌથી વધુ સિક્સર કોની?
ગેઇલ, 357 સિક્સર
રોહિત, 280 સિક્સર
કોહલી, 272 સિક્સર
ધોની, 252 સિક્સર
ડિવિલિયર્સ, 251 સિક્સર
ઇનિંગ્સમાં સૌથી વધુ છગ્ગા કોના?
ગેઇલ, 17 છગ્ગા, બેન્ગલૂરુ વતી, પુણે સામે
મૅક્લમ, 13 છગ્ગા, કોલકાતા વતી, બેન્ગલૂરુ સામે
ગેઇલ, 13 છગ્ગા, બેન્ગલૂરુ વતી, દિલ્હી સામે
ગેઇલ, 12 છગ્ગા, બેન્ગલૂરુ વતી, પંજાબ સામે
ડિવિલિયર્સ, 12 છગ્ગા, બેન્ગલૂરુ વતી, ગુજરાત લાયન્સ સામે
સૌથી વધુ ઝીરો કોના?
મૅક્સવેલ, 18 શૂન્ય
દિનેશ કાર્તિક, 18 શૂન્ય
રોહિત, 17 શૂન્ય
ચાવલા, 16 શૂન્ય
સુનીલ નારાયણ, 16 શૂન્ય
કોની સૌથી વધુ વિકેટ?
યુઝવેન્દ્ર ચહલઃ 159 ઇનિંગ્સમાં 205 વિકેટ
પીયૂષ ચાવલાઃ 191 ઇનિંગ્સમાં 192 વિકેટ
ડવેઇન બ્રાવોઃ 158 ઇનિંગ્સમાં 183 વિકેટ
ભુવનેશ્વર કુમારઃ 176 ઇનિંગ્સમાં 181 વિકેટ
સુનીલ નારાયણઃ 175 ઇનિંગ્સમાં 180 વિકેટ
દાવમાં બેસ્ટ બોલિંગ
અલ્ઝારી જોસેફઃ 3.4-1-12-6, મુંબઈ વતી, હૈદરાબાદ સામે
સોહેલ તનવીરઃ 4-0-14-6, રાજસ્થાન વતી, ચેન્નઈ સામે
ઍડમ ઝૅમ્પાઃ 4-0-19-6, રાઇઝિંગ પુણે વતી, હૈદરાબાદ સામે
અનિલ કુંબલેઃ 3.1-1-5-5, બેન્ગલૂરુ વતી, રાજસ્થાન સામે
આકાશ મઢવાલઃ 3.3-0-5-5, મુંબઈ વતી, લખનઊ સામે
સૌથી વધુ શિકાર (વિકેટકીપિંગ)
ધોનીઃ કુલ 190 શિકાર (148 કૅચ, 42 સ્ટમ્પિંગ)
કાર્તિકઃ કુલ 174 શિકાર (137 કૅચ, 37 સ્ટમ્પિંગ)
સાહાઃ કુલ 113 શિકાર (87 કૅચ, 26 સ્ટમ્પિંગ)
રિષભઃ કુલ 95 શિકાર (72 કૅચ, 23 સ્ટમ્પિંગ)
ઉથપ્પાઃ કુલ 90 શિકાર (58 કૅચ, 32 સ્ટમ્પિંગ)
સૌથી વધુ કૅચ (ફીલ્ડર)
વિરાટ કોહલીઃ 114 કૅચ
સુરેશ રૈનાઃ 109 કૅચ
કીરૉન પોલાર્ડઃ 103 કૅચ
રવીન્દ્ર જાડેજાઃ 103 કૅચ
રોહિત શર્માઃ 101 કૅચ
આ પણ વાંચો: IPL 2025: સિઝન દરમિયાન 13 દિવસ ઓપનીંગ સેરેમની યોજાશે; જાણો શું છે BCCIનો પ્લાન