‘શાહરુખ સર સે મિલવાઓ, યાર’ એવું યશસ્વી બોલ્યો અને સપનું થયું સાકાર

કોલકાતા: ક્રિકેટ સહિતની રમતોના સ્ટાર્સ અને મનોરંજનની દુનિયાના સિતારાઓ સૌથી મોટા સેલિબ્રિટી તરીકે ઓળખાય છે. સામાન્ય જનતામાંથી જો કોઈ વ્યક્તિ કોઈ ફેમસ ક્રિકેટરને કે ઍક્ટર-ઍક્ટ્રેસને મળવા માગે તો તેણે લોઢાના ચણા ચાવવા પડે છે અને મોટા ભાગે એમાં તેમને સફળતા મળતી જ નથી હોતી, કારણકે આજકાલ તો સિક્યૉરિટીનો જમાનો છે અને આ સેલિબ્રિટીઝ કોઈને કોઈ … Continue reading ‘શાહરુખ સર સે મિલવાઓ, યાર’ એવું યશસ્વી બોલ્યો અને સપનું થયું સાકાર