હાર્દિકને હટાવી ફરી રોહિતને મુંબઈ ઇન્ડિયન્સનો કૅપ્ટન બનાવાશે?

મુંબઈ: આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સની વર્ષોની પરંપરા રહી છે કે શરૂઆતની કેટલીક મૅચોમાં મોટા ભાગે પરાજય જોયા પછી આ ટીમ પૉઇન્ટ્સ-ટેબલમાં ઉપર આવતી હોય છે. ચેન્નઈની જેમ સૌથી વધુ પાંચ ટાઇટલ જીતી ચૂકેલી આ ટીમે ચૅમ્પિયનપદવાળી કેટલીક સીઝનમાં પણ પ્રારંભમાં પરાજયની હારમાળા જોઈ હતી. મુંબઈની ટીમની આ જ ખૂબી છે જે એના કરોડો ચાહકોને પહેલા મૂંઝવે … Continue reading હાર્દિકને હટાવી ફરી રોહિતને મુંબઈ ઇન્ડિયન્સનો કૅપ્ટન બનાવાશે?