રાહુલે પંજાબ સામેની મૅચમાં કૅપ્ટન્સી કેમ પૂરનને સોંપી દીધી?

લખનઊ: લખનઊ સુપર જાયન્ટ્સની અહીં પંજાબ કિંગ્સ સામેની મૅચ શરૂ થઈ એ પહેલાં લખનઊના કૅપ્ટન કેએલ રાહુલે આ મૅચ માટેની કૅપ્ટન્સી વેસ્ટ ઇન્ડિયન પ્લેયર નિકોલસ પૂરનને સોંપી દીધી હતી. રાહુલ આ મૅચમાં ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે રમ્યો હતો, પરંતુ માત્ર 15 રનના પોતાના સ્કોર પર અને 35 રનના ટીમના સ્કોર વખતે અર્શદીપ સિંહના બૉલમાં બૅકવર્ડ પૉઇન્ટ … Continue reading રાહુલે પંજાબ સામેની મૅચમાં કૅપ્ટન્સી કેમ પૂરનને સોંપી દીધી?