મુંબઈને ચિંતામાં મૂકી દેનાર પંજાબના આશુતોષે પરાજય પહેલાં કયું સપનું પૂરું કર્યું?

મુલ્લાનપુર: ગુરુવારે મુંબઈ ઇન્ડિયન્સના મુખ્ય બોલર અને યૉર્કર સ્પેશિયાલિસ્ટ જસપ્રીત બુમરાહે પચીસ બૉલમાં 41 રન બનાવનાર પંજાબ કિંગ્સના શશાંક સિંહને તેરમી ઓવરમાં આઉટ કર્યો ત્યાર પછી પંજાબની બાજી આશુતોષ શર્માએ સંભાળી લીધી હતી અને 18મી ઓવરમાં તેની વિકેટ પડ્યા બાદ હરપ્રીત બ્રારે પંજાબને જિતાડવાની જવાબદારી ઉપાડી હતી, પરંતુ કૅપ્ટન હાર્દિક પંડ્યાએ તેને 19મી ઓવરમાં પૅવિલિયન … Continue reading મુંબઈને ચિંતામાં મૂકી દેનાર પંજાબના આશુતોષે પરાજય પહેલાં કયું સપનું પૂરું કર્યું?