સુનીલ નારાયણે રિટાયરમેન્ટ પાછું ખેંચવાની માગણીના જવાબમાં શું કહ્યું?

કોલકાતા: ક્રિકેટજગતમાં વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટની 1970 અને 1980ના દાયકા જેવી (હોલ્ડિંગ, માર્શલ, ઍન્ડી રોબર્ટ્સ, ગાર્નર, હેઇન્સ, ગ્રિનીજ, લૉઇડ, રિચર્ડ્સ વગેરેના સમયની) જાહોજલાલી તો કદી પાછી નહીં જોવા મળે, ત્યાર પછી 1990 અને 2000ના દાયકાની (બ્રાયન લારા, વૉલ્શ, ઍમ્બ્રોઝ, ચંદરપૉલ વગેરેના સમયની) ખ્યાતિ હતી પણ પાછી આવવાની સંભાવના નથી. એનું એક કારણ એ છે કે સુવર્ણ … Continue reading સુનીલ નારાયણે રિટાયરમેન્ટ પાછું ખેંચવાની માગણીના જવાબમાં શું કહ્યું?