આરસીબી (RCB) વિજયની સિક્સર સાથે પ્લે-ઑફમાં, કોહલી (Virat Kohli) બન્યો નંબર-વન સિક્સ-હિટર

Bengaluru: RCBએ શનિવાર રાતના અભૂતપૂર્વ મુકાબલામાં ડિફેન્ડિંગ CSKને 27 રનથી હરાવીને ફરી એકવાર પ્લે-ઑફમાં એન્ટ્રી કરીને પ્રથમ ટાઇટલની આશા જીવંત રાખી હતી. આરસીબીએ સીઝનની પહેલી આઠમાંથી સાત મેચમાં પરાજય જોયા બાદ હવે લાગલગાટ છ વિજય મેળવીને શાનથી પ્લે-ઑફમાં પ્રવેશ કર્યો છે. વિરાટ કોહલી 37મો છગ્ગો ફટકારીને આ સીઝનનો નંબર-વન સિક્સ-હિટર બન્યો છે. તેણે લખનઊના નિકોલસ … Continue reading આરસીબી (RCB) વિજયની સિક્સર સાથે પ્લે-ઑફમાં, કોહલી (Virat Kohli) બન્યો નંબર-વન સિક્સ-હિટર