IPL: વિરાટ કોહલી અને સ્મૃતિ મંધાનાએ આરસીબીની નવી જર્સી કરી લોન્ચ

બેંગલુરુઃ ઇન્ડિયન પ્રિમિયર લીગ 2024 શરૂ થવાને હવે થોડા દિવસો બાકી છે અને 22 માર્ચે સીઝનની પ્રથમ મેચમાં વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને એમએસ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સ આમને-સામને ટકરાશે પરંતુ તે પહેલા રોયલ ચેલેજર્સ બેગ્લોરએ પોતાની ટીમની નવી જર્સી લોન્ચ કરી હતી. તેની યુટ્યુબ ચેનલ પર નવી જર્સી લોન્ચ કરવામાં આવી હતી. … Continue reading IPL: વિરાટ કોહલી અને સ્મૃતિ મંધાનાએ આરસીબીની નવી જર્સી કરી લોન્ચ