આ કારણે ટીમ એક હોવા છતાં જૂહી શાહરૂખ સાથે ક્યારેય મેચ જોતી નથી

હાલમાં આઈપીએલની 17મી સિઝન ચાલી રહી છે. IPLની ઘણી ટીમના માલિક ફિલ્મ સ્ટાર પણ છે. બે ફિલ્મસ્ટારની ટીમ કૉલકાત્તા નાઈટ રાઈડર્સ હાલમાં ટૉપ પોઝિશનમાં છે. આના માલિક શાહરૂખ ખાન અને જૂહી ચાવલા છે. ડર, યસ બૉસ, રાજૂ બન ગયા જેન્ટલમેન જેવી ફિલ્મો સાથે કરી મિત્રો બનેલા આ બન્ને કલાકારોએ સાથે મળી કેકેઆરની ટીમ ખરીદી છે. … Continue reading આ કારણે ટીમ એક હોવા છતાં જૂહી શાહરૂખ સાથે ક્યારેય મેચ જોતી નથી