હૈદરાબાદને જિતાડનાર નીતિશ રેડ્ડીની સર્વત્ર વાહ…વાહ: આ યુવાન ઑલરાઉન્ડરનું અંગત જાણવા જેવું છે

મુલ્લાનપુર: સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ આઇપીએલના ઇતિહાસમાં સૌથી વધુ 277/3નો સ્કોર નોંધાવનારી ટીમ છે અને એની પાસે અનેક સ્ટાર બૅટર્સ છે. જોકે મંગળવારે પંજાબ કિંગ્સ સામે આ ટીમની હાલત કફોડી હતી. પંજાબે બૅટિંગ આપ્યા પછી હૈદરાબાદની ટીમે 27મા રને બે ટ્રેવિસ હેડ અને એઇડન માર્કરમની વિકેટ ગુમાવી હતી અને પછી 65મા રન સુધીમાં અભિષેક શર્મા તથા … Continue reading હૈદરાબાદને જિતાડનાર નીતિશ રેડ્ડીની સર્વત્ર વાહ…વાહ: આ યુવાન ઑલરાઉન્ડરનું અંગત જાણવા જેવું છે