શેન વૉટ્સને ચેતવણી આપી કે, ‘ફાસ્ટેસ્ટ બોલર મયંક યાદવને જો હમણાં….’

લખનઊ: આઇપીએલની 17મી સીઝનમાં સતતપણે કલાકે 150-પ્લસ કિલોમીટરની ઝડપે બૉલ ફેંકતા લખનઊ સુપર જાયન્ટ્સના 21 વર્ષીય ફાસ્ટ બોલર મયંક યાદવે સીઝનના બે ફાસ્ટેસ્ટ બૉલ ફેંક્યા એટલે ટૉક ઑફ ધ ટાઉન બની ગયો છે. પહેલાં તેણે પંજાબ કિંગ્સના કૅપ્ટન શિખર ધવનને કલાકે 155.8 કિલોમીટરની ઝડપે બૉલ ફેંકીને આ સીઝનનો ફાસ્ટેસ્ટ બૉલ નોંધાવ્યો અને પછી બેન્ગલૂરુ સામેની … Continue reading શેન વૉટ્સને ચેતવણી આપી કે, ‘ફાસ્ટેસ્ટ બોલર મયંક યાદવને જો હમણાં….’