રિંકુ અને રસલના આ ટેલેન્ટને જોઈને તાપસી પન્નું પણ થઈ ગઈ ખુશ અને કહ્યું…

મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની મેચમાં મેદાન પર ધૂમ મચાવવાની સાથે અભિનેતા શાહરુખ ખાનની ટીમ કોકલતતા નાઈટ રાઈડર્સ (KKR) સોશિયલ મીડિયા પર પણ જોરદાર વાઇરલ થઈ રહ્યા છે. કેકેઆરના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેકેઆરના સ્ટાર ખેલાડી આન્દ્રે રસલ અને રિંકુ સિંહના શાહરુખ ખાન અને તાપસી પન્નુંની ફિલ્મ ‘ડંકી’નું ‘લૂટ પુટ ગયા’ ગીત ગાતાનો વીડિયો પોસ્ટ … Continue reading રિંકુ અને રસલના આ ટેલેન્ટને જોઈને તાપસી પન્નું પણ થઈ ગઈ ખુશ અને કહ્યું…