સૅમસન-પરાગની 130 રનની ભાગીદારી, રાજસ્થાનના ત્રણ વિકેટે 196 રન

જયપુર: અહીં સાંજે ગુજરાત ટાઇટન્સ સામે મૅચની શરૂઆત પહેલાં નજીવો વરસાદ પડ્યા બાદ રાજસ્થાન રૉયલ્સના કૅપ્ટન સંજુ સૅમસન (68 અણનમ, 38 બૉલ, બે સિક્સર, સાત ફોર) અને રિયાન પરાગ (76 રન, 48 બૉલ, પાંચ સિક્સર, ત્રણ ફોર)ની ભાગીદારીએ એવી તો ધમાલ મચાવી કે જાણે સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં વાવાઝોડું ત્રાટક્યું હતું. રાજસ્થાન રૉયલ્સે બૅટિંગ મળ્યા પછી … Continue reading સૅમસન-પરાગની 130 રનની ભાગીદારી, રાજસ્થાનના ત્રણ વિકેટે 196 રન