ઋતુરાજ ગાયકવાડની અણનમ 108 રનની કૅપ્ટન્સ ઇનિંગ્સ
ચેન્નઈ: ચેન્નઈ સુપર કિંગ્સે લખનઊ સુપર જાયન્ટ્સને 210 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો હતો. ચેન્નઈએ 210 રન ચાર વિકેટના ભોગે બનાવ્યા હતા.કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ (108 અણનમ, 60 બૉલ, ત્રણ સિક્સર, બાર ફોર) આઇપીએલની 17મી સીઝનનો સાતમો સેન્ચુરિયન બન્યો હતો. રાજસ્થાનના જૉસ બટલરની બે સદી ગણતાં આ સીઝનમાં કુલ આઠ સેન્ચુરી ફટકારાઈ છે.ગાયકવાડની આઇપીએલના ઇતિહાસમાં આ બીજી … Continue reading ઋતુરાજ ગાયકવાડની અણનમ 108 રનની કૅપ્ટન્સ ઇનિંગ્સ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed