ટીમ ઇન્ડિયા માટેની રેસ: શિવમ સામે હાર્દિક કેવી રીતે રેસ જીતી શકે?

મુંબઈ/ચેન્નઈ: આઇપીએલની 17મી સીઝન પછી તરત જ અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં ટી-20નો વર્લ્ડ કપ રમાશે એટલે એમાં સ્થાન મેળવવા માટેની હરીફાઈ આઇપીએલમાં જોવા મળી રહી છે. વિશ્ર્વકપ માટે ટીમ ઇન્ડિયાની સ્ક્વૉડ નક્કી કરવા સંબંધમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, જસપ્રીત બુમરાહ, રવીન્દ્ર જાડેજા સહિત મોટા ભાગના પ્લેયર્સનું સિલેક્શન લગભગ નક્કી જ છે, પણ કેટલાકે … Continue reading ટીમ ઇન્ડિયા માટેની રેસ: શિવમ સામે હાર્દિક કેવી રીતે રેસ જીતી શકે?