પંજાબ (PBKS)ને મૅચના ગણતરીના કલાકો પહેલાં ઝટકો, સ્ટાર બોલર થયો આઇપીએલની બહાર

ગુવાહાટી: પંજાબ કિંગ્સની ટીમ આઇપીએલ-2024ની બહાર થઈ ગઈ છે, પણ આજે સાંજે (7.30 વાગ્યાથી) રાજસ્થાન રૉયલ્સ સામેની લીગ મૅચ જીતીને પંજાબના ખેલાડીઓ આશ્વાસન જીત મેળવવાના મૂડમાં હશે, પરંતુ ફાસ્ટ બોલર કૅગિસો રબાડા ઈજાને લીધે સ્પર્ધાની બહાર થઈ ગયો છે. મુખ્ય કૅપ્ટન શિખર ધવન 2023ના મેમાં આઇપીએલમાં રમ્યા પછી સીધો 2024ની આઇપીએલમાં રમ્યો, પરંતુ ઈજાને કારણે … Continue reading પંજાબ (PBKS)ને મૅચના ગણતરીના કલાકો પહેલાં ઝટકો, સ્ટાર બોલર થયો આઇપીએલની બહાર