IPL 2024: આવતીકાલે ક્વોલિફાયર મેચમાં હૈદરાબાદ સામે કોલકત્તાની ટક્કર
અમદાવાદઃ ઇન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2024)માં અમદાવાદ ખાતે પહેલી ક્વોલિફાયર મેચ રમાશે. આ મેચ આ સિઝનની નંબર વન ટીમ કોલકત્તા નાઇટરાઇડર્સ અને નંબર ટૂ સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. આ મેચમાં જીતનારી ટીમ ફાઇનલમાં પહોંચશે, જ્યારે હારનારી ટીમને બીજી તક મળશે. આ ટીમ એલિમેટર મેચમાં જીતનારી ટીમ સામે ટકરાશે. કોલકાતા નાઈટ રાઈડર્સ અને હૈદરાબાદ વચ્ચે આઈપીએલના … Continue reading IPL 2024: આવતીકાલે ક્વોલિફાયર મેચમાં હૈદરાબાદ સામે કોલકત્તાની ટક્કર
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed