કે. એલ. રાહુલ લખનઊની કૅપ્ટન્સી છોડી દેશે કે શું?
લખનઊ: કે. એલ. રાહુલના સુકાનમાં લખનઊ સુપર જાયન્ટ્સની ટીમ બુધવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ખરાબ રીતે હારી ગઈ અને પ્લે-ઑફની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ, હૈદરાબાદના બે બૅટર્સની આતશબાજી વચ્ચે રાહુલને ઇમ્પૅક્ટ પ્લેયર લેવાની સૂઝ પણ નહોતી પડી, રાહુલે હાર્યા પછી હરીફ બૅટર્સના ભરપેટ વખાણ કર્યા અને લખનઊની ટીમના માલિક સંજીવ ગોયેન્કાએ જાહેરમાં રાહુલનો કથિત ઉધડો … Continue reading કે. એલ. રાહુલ લખનઊની કૅપ્ટન્સી છોડી દેશે કે શું?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed