જો અમદાવાદમાં વરસાદ પડશે તો શું  IPL 2024 ક્વોલિફાયર-1 મેચ રિઝર્વ ડે પર યોજાશે ? જાણો શું છે નિયમ

Ahmedabad: હવે ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઇપીએલ (IPL 2024)માં માત્ર ચાર મેચો બાકી છે. જેમાંથી એક ફાઇનલ,એક એલિમિનેટર અને બે ક્વોલિફાયર છે. પ્રથમ ક્વોલિફાયર આજે એટલે કે 21મી મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જેમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો મુકાબલો સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે થશે. જો કે, સવાલ એ છે કે જો KKR vs SRH … Continue reading જો અમદાવાદમાં વરસાદ પડશે તો શું  IPL 2024 ક્વોલિફાયર-1 મેચ રિઝર્વ ડે પર યોજાશે ? જાણો શું છે નિયમ