IPL 2024: ચૂંટણીની આઇપીએલ પર નહીં થાય અસર, જાણો બાકી રહેલી મેચનું શેડયૂલ

મુંબઇઃ ઇન્ડિયન પ્રિમિયર લીગ 2024ની શરૂઆત થઇ ગઇ છે. લોકસભા ચૂંટણી (Loksabha Election)ના કારણે ઈન્ડિયન ક્રિકેટ કંટ્રોલ (ICC) બોર્ડે આઇપીએલની 17મી સીઝનનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કર્યો નહોતો, પરંતુ હવે બોર્ડે બાકી રહેલી મેચનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. આ પણ વાંચો: IPL 2024: ગુજરાત ટાઈટન્સ સામે હાર્દિક પંડ્યાના બોલિંગ-બેટિંગના ક્રમ મુદ્દે કોચે મૌન તોડ્યું આઇપીએલની … Continue reading IPL 2024: ચૂંટણીની આઇપીએલ પર નહીં થાય અસર, જાણો બાકી રહેલી મેચનું શેડયૂલ